યોગ ભગાવે રોગ: શરીરમાં વિટામીન્સની કમી દૂર કરવાના ઉપાય જાણો, જુઓ વિડીયો
Continues below advertisement
શરીરમાં (body) વિટામીન્સની (vitamins) કમીના કારણે પણ બીમારી વધે છે. મિક્સ જ્યુસમાં સૂકામેવા નાંખીને તેને પીવાથી પણ રોગપ્રતિકારક શક્તિ વધે છે. મિક્સ સબ્જી, મિક્સ દાળ, મિક્સ રોટી પણ વિટામીન્સની કમી દૂર કરે છે. આ સિવાય ઘી પણ ફાયદાકારક છે. અનુલોમ-વિનુલોમ કરવાથી પણ શરીર તંદુરસ્ત રહે છે.
Continues below advertisement
Tags :
Gujarat News World News ABP News Immunity Vitamins ABP News Live ABP Asmita Live ABP Asmita Gujarati Updates Gujarat Live Updates ABP News Updates Anulom-Vinulom Mix Juice Nuts