મેરઠમાં યોગીની યુવા વાહિનીએ કપલને બહાર કાઢી ઢસડીને પોલીસ સ્ટેશને પહોંચાડ્યું, જુઓ વીડિયો

Continues below advertisement
મેરઠમાં હિંદુ યુવા વાહિનીના કાર્યકરોએ એક ઘરમાં ઘૂસીને યુગલ સાથે ગેરવર્તન કર્યું હતું. મળતી માહિતી પ્રમાણે હિંદુ યુવા વાહિનીને લવ જેહાદનો મેસેજ મળતાં તેઓ અહીં પહોંચ્યા હતા અને ઘરમાં ઘૂસીને કપલને બહાર કાઢ્યું હતું અને આ પછી પ્રેમી યુગલને ઢસડીને પોલીસ સ્ટેશન લઈ જવાયા હતા. નોંધનીય છે કે, હિંદુ યુવા વાહિની સંગઠન સાથે યૂપીના સીએમ યોગી આદિત્યનાથ પણ સંકળાયેલા છે. તેઓ પોતે પણ પશ્ચિમ યૂપીમાં લવ જેહાદને મોટો મુદ્દો બનાવી ચૂક્યા છે. 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram