રાજકોટઃ આ નાનકડા બાળકે ભજન ગાતા રૂપિયાનો થયો વરસાદ, જુઓ વીડિયો

Continues below advertisement
રાજકોટઃ વાડધરી ગામમાં ગૌશાળાના લાભાર્થે ડાયરાનું આયોજન કરાયું હતું. રીબડા ગામના હર્ષ પીપળીયા નામના ૯ વર્ષના બાળ ભજનીકના ભજનો પર લોકો ઝૂમી ઉઠ્યા હતા અને રૂપિયાનો વરસાદ કર્યો હતો. વાડધરી ગામે ચાલી રહેલ સપ્તાહમાં ગઈ કાલે ડાયરાનું આયોજન કરાયું હતું. ભજનમાં રૂપિયા ઉડવા કોઈ નવી વાત નથી પરંતુ ૯ વર્ષ બાળ ભજનિક કલાકાર પર આ રીતે રૂપિયાનો વરસાદ થયો હોઈ તેવી કદાચ પ્રથમ ઘટના હશે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram