વડોદરા સોખડાના 230 સંતો પહોંચ્યા વડોદરા કોર્ટ
Continues below advertisement
સોખડા મંદિર વિવાદ ચરમસીમાએ આ મામલે સાધુ વિડિઓ કોંફર્સન થી હાઇકોર્ટ સમક્ષ હાજર થયા.જજની ચેમ્બરમાં સાધુઓને વિડિઓ કોન્ફ્રાન્સથી સાંભળવામાં આવશે..વડોદરા કોર્ટમાં વીડિયો કોંફરન્સ માધ્યમ થકી કોર્ટ સમક્ષ સાંભળવામાં આવશે...
જજ ની કોર્ટમાં નહિ પણ તેની ચેમ્બર મા હિયરીગ થશે..
Continues below advertisement