ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને બીટીપી વચ્ચે ગઠબંધનની જાહેરાત
Continues below advertisement
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને બીટીપી વચ્ચે ગઠબંધનની જાહેરાત કારઇ છે, બીટીપીના ઘારાસભ્યે આ જાહેરાત કરી છે. બંને પાર્ટી મળીને ચૂંટણી લડશે
Continues below advertisement