ફાયર NOC મુદ્દે ફાયર વિભાગની મેયરની સોસાયટી સામે કાર્યવાહી, વિગત માટે જુઓ વીડિયો

Continues below advertisement

ગાંધીનગરમાં ફાયર એનઓસી મુદ્દે  મેયર ની સોસાયટી સામે જ ફાયર વિભાગના કડક પગલાં...ગાંધીનગર મેયર ની સોસાયટીમાં જ ફાયર એનઓસી ન હોવાથી ફાયર વિભાગ દ્વારા મેયરની સોસાયટીમાં વીજ કનેક્શન કાપી નાખ્યું...ગાંધીનગરના મેયરની શ્યામ સુકન સોસાયટીનું લાઈટ કનેક્શન કાપી નાખવામાં આવ્યું..ફાયર NOC નહીં હોવાથી કડક કાર્યવાહી કરાઈ..નોટિસો છતાં ફાયર એનઓસી લેવાઈ ન હતી.આજે મારા ઘરમાં પણ લાઈટ નથી, કાયદો બધા માટે સરખો: મેયર હિતેશ મકવાણા

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram