અમદાવાદમાં કિડની હોસ્પિટલને 100 કરોડનું દાન, દર્દીના પરિવારે સારવારથી ખુશ થઈને કર્યું દાન

Continues below advertisement

અમદાવાદમાં (Ahmedabad) કિડની હોસ્પિટલને (Kidney Hospital) 100 કરોડનું દાન મળ્યું છે. એક કિડનીના દર્દીને (patient) હોસ્પિટલ તરફથી મળેલી સ્વસ્થ સારવારથી (treatment) ખુશ થઈને પરિવારે આ જંગી રકમ દાન કરવા માટે જાહેરાત કરી છે. પરંતુ પરિવારે પોતાની ઓળખ છાતી ન કરવા કહ્યું છે. આ જંગી રકમ સ્વીકારવી કે નહીં તે મામલે સરકાર નિંર્ણય કરશે.  

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram