Ahmedabad News : અમદાવાદમાં પ્રથમ વખત ગ્વાલિયા ભોગ દ્વારા 22 હજાર રૂપિયા પ્રતિ કિલોની મીઠાઈ બનાવાઈ

Continues below advertisement

દિવાળીના તહેવારમાં મીઠાઈનું છે અનેરૂ મહત્વ... ત્યારે અમદાવાદમાં પ્રથમ વખત દિવાળી સ્પેશિયલ સોનાની મીઠાઈ બનાવવામાં આવી... આ મીઠાઈ પર સોનાનો વરખ ચઢાવવામાં આવ્યો... શહેરના સિંધુભવન રોડ સ્થિત ગ્વાલિયા ભોગ તરફથી આ મીઠાઈ તૈયાર કરવામાં આવી છે.... 22 હજાર 200 રૂપિયા કિલો આ મીઠાઈનો ભાવ રખાયો છે... ગોલ્ડ કોઈનના આકારમાં બનેલી આ મીઠાઈનું નામ છે પિસ્તા ક્રેઈનબેરી સ્વર્ણમુદ્રા અને આલમંડ બ્લુબેરી સ્વર્ણમુદ્રા 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram