અમદાવાદમાં માસ્ક પહેર્યા વિના વગરના 2.78 લાખ લોકો સામે પ્રશાસને કરી દંડાત્મક કાર્યવાહી
Continues below advertisement
અમદાવાદમાં માસ્ક પહેર્યા વિના બહાર નીકળતા લોકો પાસેથી દંડ વસૂલવામાં આવ્યો હતો. શહેરના 2.78 લાખ નાગરિકો પાસેથી 14.89 કરોડ રૂપિયા દંડ સ્વરૂપે વસૂલવામાં આવ્યા હતા. જ્યારે 41 હજાર લોકોની ધરપકડ કરવામાં આવી છે.
Continues below advertisement