રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના નવા 54 કેસ, અમદાવાદમાં 28 કેસ, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

રાજ્યમાં લાંબા સમય બાદ કોરોનાનો દૈનિક આંકડો 50ને પાર પહોંચ્યો છે. રાજ્યમાં 24 કલાકમાં 54 કેસ નોંધાયા છે. અને અમદાવાદમાં 28 કેસ નોંધાયા છે. આરોગ્ય વિભાગે ચિંતા દર્શાવી છે અને ટેસ્ટિંગ માટે ડોમ ઉભા કર્યા છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram