Ahmedabad News । અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલ હોટલની સબ્જીમાંથી નીકળ્યો વંદો
Download ABP Live App and Watch All Latest Videos
View In AppAhmedabad News । અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલ હોટલની સબ્જીમાંથી નીકળ્યો વંદો
Ahmedabad News । અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલ હોટલની સબ્જીમાંથી નીકળ્યો વંદો, અમદાવાદ શહેરમાંથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં નરોડા વિસ્તારમાં આવેલ મયુર નામની હોટલમાં જમવા ગયેલ પરિવારને થયો કડવો અનુભવ, હવે વાત કરીએ તો પરિવાર નરોડામાં આવેલ મયુર હોટલમાં જમવા ગયો હતો, પરિવારે હોટલમાં જમવાનો ઓર્ડર આપ્યો હતો જેમાં પરિવારે મયુર હોટલમાં સબ્જી મંગાવી હતી, જેમાં પરિવારને મયુર હોટલની સબ્જીમાં કંઈક અલગ સબ્જી લાગી જેમાં તપાસ કરતા જાણ થઇ કે હોટલની સબ્જીમાં વંદો હતો, સબ્જીમાંથી વંદો નીકળવાની ઘટનાને પરિવારે કેમેરામાં કેદ કર્યો હતો અને પરિવારે સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો, સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ વીડિયો બાદ હજુ કોઈ કાર્યવાહી થઇ નથી.