અમદાવાદ: નરોડા GIDCમાં આગ,એક કર્મચારીનું મોત

Continues below advertisement

અમદાવાદ: નરોડા GIDCમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. ઓઇલ કંપનીમાં આગ લાગતા એક કર્મચારીનું સળગીને મોત થયું છે. આલ્ફા મેટલ નામની કંપનીમાં આ આગ લાગી છે. જો કે હાલ આગને કાબુમાં લઈ લેવામાં આવી છે. ઓઈલમાં ઓવર હીટિગના કારાણે આગ લાગી હોવાનું અનુમાન છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram