અમદાવાદનાં વેજલપુર વિસ્તારના ઝૂપડપટ્ટીમાં આગ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
25 May 2021 01:23 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદનાં વેજલપુર વિસ્તારના ઝૂપડપટ્ટીમાં આગ લાગી છે. ફાયર ફાઇટરની 8 ગાડીઓ ઘટના સ્થળે પોહચી છે. આગ લાગવાનુ કારણ હજુ જાણી શકયું નથી.