જે ઇમારતો પાસે NOC કે BU નથી તેમની સામે શું પગલા લઇ રહ્યા છોઃ હાઇકોર્ટ
Continues below advertisement
ફાયર સેફ્ટીની અમલવારીને લઇને હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરાઇ હતી. કોર્ટે સરકારને સવાલ કર્યો હતો કે જે ઇમારતો પાસે NOC કે BU નથી તેમની સામે શું પગલા લઇ રહ્યા છો? એડવોકેટ જનરલે કહ્યું હતું કે, આવી ઇમારતોના વીજળી, પાણી, ગટર કનેક્શન કાપવાના પગલા લેવા સુધીની તૈયારીઓ છે.
Continues below advertisement