Measuring pollution Device : અમદાવાદ શહેરમાં પ્રદુષણ માપવા માટે પ્રથમ વખત લવાયું આધુનિક ઉપકરણ

Continues below advertisement

અમદાવાદ શહેરમાં પ્રદુષણ માપવા માટે પ્રથમ વખત લવાયું આધુનિક ઉપકરણ.. શહેરના સાત ઝોનમાં સાત સ્થળોએ ઉપકરણ લગાવવાનો પાયલટ પ્રોજેક્ટ.. ઉપકરણથી જાણી શકાશે પ્રદૂષણની માત્રા.. સફર એપ્લિકેશનથી મળશે માહિતી.. નવરંગપુરામાં સરદાર પટેલ સ્ટેડિયમ પર ... સાથે ગ્યાસપુર નર્સરી, તેમજ વિક્ટોરિયા ગાર્ડન પર લગાવાયુ ઉપકરણ. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram