અમદાવાદઃ આ વિસ્તારમાં સામ સામે ફાયરિંગની બની ઘટના, પોલીસ તપાસ શરૂ

Continues below advertisement
અમદાવાદના રિલીફ સિનેમા પાસે ફાયરિંગની ઘટના બની છે. બન્ને શખ્સોએ સામ સામે ફાયરિંગ કરતા અફરા તફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. બેથી ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરાયું હતું.
 
 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram