અમદાવાદ: આંગડિયા પેઢીના કર્મચારીને લૂંટનાર લૂંટારુ ઝડપાયો, પોલીસ તપાસ શરૂ

Continues below advertisement

અમદાવાદના સોલા વિસ્તારમાંથી લૂંટારુ ઝડપાયો છે. જેણે ચાકૂના અણીએ આંગડિયા પેઢીના કર્મચારીને લૂટયો હતો. આ લૂંટારુએ 7 લાખની લૂંટ ચલાવી હતી. સોલા પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram