અમદાવાદના ચાંદખેડામાં પતંગ પકડવા જતા સાત વર્ષનો બાળક ઇજાગ્રસ્ત, જુઓ વીડિયો

Continues below advertisement
અમદાવાદના ચાંદખેડામાં પતંગ પકડવા જતા સમયે સાત વર્ષનો બાળક ઇજાગ્રસ્ત થયો હતો. બાળકને માથામાં ઇજા પહોંચતા તેને સારવાર માટે અસારવા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram