ઓવર સ્પીડથી ચાલતા વાહનો પર બ્રેક લગાવવા માટે સ્પીડ ગન પ્રોજેકટ શરૂ કરાયો

Continues below advertisement

ઓવર સ્પીડથી ચાલતા વાહનો પર બ્રેક લગાવવા માટે સ્પીડ ગન પ્રોજેકટ શરૂ કરાયો છે. જોકે છેલ્લા 4 વર્ષના સ્પીડગનથી ઓવરસ્પીડ અંગેના કરાયેલા કેસ જોઈએ તો ખાસ કામગીરી થઈ હોય તેવું લાગતું નથી. એવામાં હવે વાહનવ્યવહાર વિભાગ દ્વારા વિવિધ રોડ પર વાહન ચલાવવાની સ્પીડ નક્કી કરતું જાહેરનામું નક્કી કરાયું છે. ત્યારે હવે આ સ્પીડગન વધુ ઉપયોગી થાય તેવું લાગી રહ્યું છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram