અમદાવાદના પૂર્વ અને પશ્વિમ વિસ્તારમાં બનશે સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
03 Jul 2021 05:02 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદ સાબરમતી રિવરફ્રંટ ખાતે બની રહેલા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષની મંથર ગતિએ ચાલતી કામગીરીને લઈને આપની ચેનલ ABP અસ્મિતાએ અહેવાલ પ્રસારિત કર્યો હતો..અહેવાલ બાદ AMC દોડતું થયું અને એક મહિનામાં જ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષની કામગીરી પૂર્ણ કરવાના આદેશ કરવામાં આવ્યા. છેલ્લા દોઢ વર્ષથી ચાલતી કામગીરી વધુ વેગવંતી બનાવવા AMCએ કવાયત હાથ ધરી છે. 27 કરોડના ખર્ચે અમદાવાદના પાલડી NID પાછળ બની રહેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ અને પૂર્વ વિસ્તારમાં સાબરમતી ઇસ્ટ પોલિસ સ્ટેશન પાસેના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષની કામગીરી આગામી એક મહિનામાં પૂર્ણ કરવામાં આવશે