અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં યુવાનનો આત્મહત્યાનો પ્રયાસ, વિડીયો થયો વાયરલ

Continues below advertisement

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એક યુવાને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ચોથા માળેથી આ યુવાને છલાંગ લગાવી હતી. ઘાયલ યુવાનને સારવાર માટે ટ્રોમા સેંટર ખસેડાયો હતો. છલાંગ લગાવતા યુવાનનો વિડીયો પણ વાયરલ થયો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram