અમદાવાદઃ વ્યાજખોરોના ત્રાસથી ખોખરામાં રહેતા યુવકે કરી આત્મહત્યા, જુઓ વીડિયો
Continues below advertisement
અમદાવાદના ખોખરામાં રહેતા એક યુવકે વ્યાજખોરનો ત્રાસથી કંટાળીને આત્મહત્યા કરી લીધી હતી. દેવું થઈ જતાં ભરપાઈ ના કરી શકતા અને એક વ્યાજખોરે બાઇક પડાવી લઈ ધમકી આપતા અંતે કંટાળીને એક યુવાને આત્મહત્યા કરી હતી. જો કે યુવકે આત્મહત્યા કરતા પહેલા બે વીડિયો બનાવ્યા હતા. આ આધારે પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. છૂટક મજૂરી કરતા એક યુવાનના માથે માત્ર રૂપિયા બે લાખનું દેવું થઈ જતાં આત્મહત્યા કરવી પડી છે.
Continues below advertisement