એસ.આર.મહેતા કોલેજે વિદ્યાર્થીને પ્રવેશનો ઇનકાર કરતા ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિનો ABVPએ કર્યો ઘેરાવ
Continues below advertisement
ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિનો ABVPએ ઘેરાવ કર્યો હતો. આશ્રમ રોડ સ્થિત એસ.આર મહેતા કોલેજે વિદ્યાર્થીઓને પ્રવેશથી ઇન્કાર કર્યો હોવાના બાબતે એબીવીપીએ વિરોધ નોંધાવ્યો હતો. પ્રવેશ સમિતિએ પ્રવેશ ફાળવ્યો પરંતુ કોલેજે પ્રવેશ ન આપ્યો હોવાનો એબીવીપીએ દાવો કર્યો હતો.
Continues below advertisement