Ahmedabad: શહેરમાં કોરોના સંક્રમણ સામે લડવા માટે શું કરાઈ વ્યવસ્થા?, જુઓ વીડિયો
Continues below advertisement
અમદાવાદ શહેરમાં કોરોનાના સંક્રમણમાં વધતા અહીંની સોલા સિવિલ હોસ્પિટલમાં 5000 લિટરની જગ્યાએ 11000 લિટરનો જથ્થો ઉપલબ્ધ રહે તે પ્રકારની વ્યવસ્થા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
Continues below advertisement