અમદાવાદઃ આ બોલિવૂડ એક્ટ્રેસની સેટેલાઇટ પોલીસે કરી ધરપકડ, જાણો કારણ?
Continues below advertisement
બોલિવુડ અભિનેત્રી પાયલ રોહતગી સામે અમદાવાદના સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા ધરપકડ કરવામાં આવી. શહેરના સેટેલાઈટ વિસ્તારમાં આવેલી સુંદરવન સોસાયટીના સભ્ય પરાગ શાહે આરોપ લગાવ્યો કે.અભિનેત્રી પાયલ રોહતગીએ સોશલ મીડિયામાં ચેયરમેનને અપશબ્દો લખ્યા અને કોમન પ્લોટમાં રમવા બાબતે માર મારવાની ધમકી આપી
Continues below advertisement