ફાયર સેફ્ટી મુદ્દે હાઇકોર્ટમાં સુનાવણી, એડવોકેટ જનરલે કહ્યુ-ફાયર સેફ્ટીની ખાલી પડેલી જગ્યાઓ પર નિમણૂક થશે
Continues below advertisement
ફાયર સેફ્ટી મુદ્દે હાઇકોર્ટમાં થયેલી સુનાવણી દરમિયાન એડવોકેટ જનરલે કહ્યુ હતું કે કોર્પોરેશન વિસ્તારોમાં ફાયર સેફ્ટીની ખાલી પડેલી જગ્યાઓ પર 15 દિવસમાં નિમણૂક થશે. તમામ નગરપાલિકાઓમાં ફાયર સ્ટાફ માટેની નિમણૂક માટે પણ જાહેરાત અપાઇ છે.
Continues below advertisement