Ahmedabad માં 14 વર્ષના કિશોરને થયો મ્યુકરમાઇકોસિસ, જુઓ વીડિયો

Continues below advertisement

અમદાવાદમાં 14 વર્ષીય કિશોરનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ મ્યુકોરમાઇકોસિસ થયો છે. કોઈ કિશોર આવી રીતે સંક્રમિત થવાનો આ દેશનો સૌપ્રથમ કેસ છે. કિશોર એપ્રિલ મહિનામાં કોરોના થયો. જો કે સારવાર બાદ સ્વસ્થ થતા ઘરે પરત ફર્યો. પણ દાંતમાં દુઃખાવો થતા ફરીથી હોસ્પિટલમાં આવ્યો. મોઢામાં ચાંદી પડી હતી અને દાંતમાં દુઃખતું હતું. જેના કારણે દાંતના ડોક્ટર પાસે ગયો ત્યારે જાણ થઈ કે મ્યુકરમાઈકોસિસ છે. જે બાદ ચાંદખેડાની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram