Ahmedabad: એક 20 દિવસના માસૂમ બાળકે હરાવ્યો કોરોનાને,સિવિલમાં થઈ હતી સારવાર,જુઓ વીડિયો

Continues below advertisement

અમદાવાદમાં એક 20 દિવસના માસૂમ બાળકે કોરોનાને મ્હાત આપી છે. આ બાળક સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યું હતું. આ બાળકને જન્મ સાથે અન્નનળી શ્વાસનળી ભેગી હોવાથી ઓપરેશન પહેલા આરટી પીસીઆર ટેસ્ટ કરાયો હતો.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram