Ahmedabad: આ ગ્રામ્ય વિસ્તારમાં શરૂ કરાઈ 25 બેડની કોવિડ હોસ્પિટલ, જુઓ વીડિયો

Continues below advertisement

અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં સંક્રમણ વધતા સિંગરવા ગામમાં કોવિડ હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે. અહીં સિંગરવા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં 25 બેડની કોવિડ હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram