Ahmedabad: મનપાના સહયોગથી આ વિસ્તારમાં 120 બેડનું કોવિડ કેર સેન્ટર કરાયું શરૂ, જુઓ વીડિયો

Continues below advertisement

અમદાવાદ મહાનગરપાલિકાના સહયોગથી નારણપુરામાં કોવિડ કેર સેન્ટર શરૂ થઈ રહ્યું છે.નારણપુરના ડી.કે.પટેલ હોલમાં 120 બેડનું કોવિડ કેર સેન્ટર શરૂ કરાયું છે.અહીં જરૂરિયાતમંદોને મફતમાં સારવાર આપવામાં આવશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram