અમદાવાદઃ ત્રિપલ તલાકનો નોંધાયો કેસ, પતિ સહિત કેટલા લોકો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
31 Jul 2021 02:19 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદ(Ahmedabad)માં ત્રિપલ તલાકનો કેસ નોંધાયો છે. આ અંગે રખિયાલ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જેમાં પતિ સહિત સાસરીયાના છ સભ્યો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે.