Ahmedabad: ગૌ પ્રેમીએ ગાયના વાછરડા માટે તૈયાર કરાવ્યા દાગીના
Continues below advertisement
અમદાવાદના પ્રખ્યાત જ્વેલરી શો રૂમમાં ગાયના વાછરડાઓ માટે ચાંદીના દાગીના તૈયાર કરવામાં આવ્યા છે. અમદાવાદના ગૌ પ્રેમીએ ગાય અને વાછરડાને દોઢ કિલો વજનના ચાંદીના એક લાખની કિંમતના ઘરેણા પહેરાવ્યા. તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થયો હતો.
Continues below advertisement