અમદાવાદઃ ફ્રેન્ડશીપ ક્લબના નામે રૂપિયા પડાવતી ગેંગ ઝડપાઈ, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

અમદાવાદ(Ahmedabad)માં ફ્રેન્ડશીપ ક્લબના નામે રૂપિયા પડાવતા ગેંગ ઝડપાઈ છે. છેલ્લા 1 વર્ષમાં આ ગેંગે 71થી વધુ નાગરિકો સાથે છેતરપિંડી કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram