અમદાવાદઃ પ્રેમીએ મહિલાની જાહેરમાં કરી હત્યા, લોકોના ટોળા ઉમટ્યા, ભારે રોકકળના હૃદયદ્રાવક દ્રશ્યો, જુઓ વીડિયો
abp asmita
Updated at:
09 Mar 2022 11:54 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદઃ પરણીતાએ પ્રેમસંબંધ તોડી નાંખતા પ્રેમીએ છરીના ઘા મારીને હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઈ છે. માધુપુરામાં પ્રેમ પ્રકરણમાં પ્રેમિકાની હત્યાના ગુનામાં પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી લીધી છે. નવીન રાઠોડ નામના આરોપીની પોલીસે ધરપકડ કરી લીધી છે. માધુપુરા પોલીસે આરોપીની પૂછપરછ હાથ ધરી છે.