અમદાવાદઃ બગોદરા પાસે સર્જાયો ગમખ્વાર અકસ્માત, ત્રણના મોત

Continues below advertisement

અમદાવાદમાં બગોદરા પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ટ્રક પાછળ ગાડી ઘુસી જતા આ અકસ્માત સર્જાયો છે. જેમાં ત્રણ લોકોના મોત થયા છે. ઈજાગ્રસ્ત અન્ય લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram