Ahmedabad: નારોલમાં જાહેરમાં તલવારથી કેક કાપી જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાયરલ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
20 Jun 2021 05:03 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદમાં અસારવા બાદ નારોલમાં જન્મદિવસની ઉજવણીમાં કોવિડના નિયમોના ધજાગરા ઉડ્યા છે. અલીફ નગર વિસ્તાર પાસે તલવારથી કેક કાપી અને ફટાકડા ફોડી જન્મદિવસની ઉજવણી કરાઈ હતી.ઉજવણી દરમિયાન કોવિડ ગાઇડલાઇનનો ભંગ કરવામાં આવ્યો હતો. પોલીસે વીડિયોના આધારે તપાસ શરૂ કરી હતી.