અમદાવાદઃ ખોખરામાં લિફ્ટમાં ફસાતા યુવકે ગુમાવ્યો જીવ, પોલીસે તપાસ હાથ ધરી
abp asmita
Updated at:
06 Dec 2021 09:58 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદના ખોખરામાં લિફ્ટમાં ફસાઈ જતા યુવકનું મોત થયું છે. શરણમ-6વી લિફ્ટમાં ફસાઈ જતા મંજીત યાદવ નામના યુવકનું મોત થયું છે. સમગ્ર ઘટના અંગે પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.