Ahmedabad: દાણીલીમડા વોર્ડમાં આપના ઉમેદવારે ફોર્મ ખેંચ્યું પરત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો આજે અંતિમ દિવસ હતો. ત્યારે અમદાવાદના દાણીલીમડા વોર્ડમાંથી આમ આદમી પાર્ટીના ઉમેદવારે ફોર્મ પરત ખેંચી લીધું છે. દાણીલીમડા વોર્ડમાં શબનમ અશરફ પઠાણએ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું.