અમદાવાદઃ મહેન્દ્ર ફળદુના આપઘાતની પડતાલ માટે એબીપી અસ્મિતા પહોંચ્યુ ઓઝોન ગ્રુપની ઓફિસે
Continues below advertisement
રાજકોટમાં મહેન્દ્ર ફળદુના આપઘાત બાદ અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં એબીપી અસ્મિતા ઓઝોન ગ્રુપની ઓફિસે પહોંચ્યું છે. સ્ટાફ હોવા છતા અહીંયા ઓફિસને અંદરથી બંધ કરી દેવામાં આવી છે. આ સાથે બિલ્ડર દીપક પટેલ ફોન ઉપાડી રહ્યા નથી.
Continues below advertisement
Tags :
Gujarati News Ahmedabad Suicide Gujarat News ABP ASMITA Investigation Office ABP News Live ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Mahendra Faldu Ozone Group