અમદાવાદ: એલ.જે.કોલેજ બહાર એબીવીપીનું પ્રદર્શન, વિદ્યાર્થીઓ છેતરપિંડીનો આરોપ,જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

અમદાવાદમાં એલ.જે.કોલેજ બહાર એબીવીપીએ પ્રદર્શન કર્યું હતું. 2016થી 2020 સુધી અભ્યાસ કરી ચૂકેલા વિદ્યાર્થીઓને લાયસન્સ ન મળતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા. કોર્ટના આદેશ છતાં કોલેજે પોતાની મનમાની કરી. વિદ્યાર્થીઓ છેતરપિંડી નો આરોપ લગાવ્યો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram