અમદાવાદ: LG ફાર્મસી કોલેજ ખાતે ABVPએ હોબાળો મચાવ્યો, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

અમદાવાદની LG ફાર્મસી કોલેજ ખાતે ABVPએ હોબાળો મચાવ્યો હતો. અને તાળાબંધી કરી હતી. 40થી વધુ વિદ્યાર્થીના લાયસન્સ ઇશ્યૂ ન થતા હંગામો કરવામાં આવ્યો હતો. સાથે જ નિયમ કરતા વધુ લોકોને પ્રવેશ આપ્યાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram