Ahmedabad Accident | પોલીસની નેમ પ્લેટવાળી કારે સર્જ્યો અકસ્માત, ચાલક દારૂના નશામાં હોવાનો ખુલાસો
gujarati.abplive.com
Updated at:
02 Dec 2023 11:16 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppAhmedabad Accident | કાર ચાલકે દારૂના નશામાં 1 કાર અને 1 એક્ટિવા ચાલકને અડફેટે લીધા. એક્ટિવા ચાલક ને ગંભીર ઇજા, કાર ચાલક ને છાતીના ભાગે ઇજા. અકસ્માત સર્જનાર કાર માંથી પોલીસ લખેલ પ્લેટ મળી આવી. મુખ્ય અક્સ્માત સર્જનાર ચિરાગ વાઘેલા નામનો વ્યક્તિ ચલાવતો હતો કાર.