Ahmedabad Accident | ઓક્સિજન સિલિન્ડર ભરેલા આઇસરમાં બ્લાસ્ટ, 2ના મોત

Continues below advertisement

Ahmedabad Accident |  ચાંગોદર બાવળા હાઇવે ઉપર આઇસરમાં બ્લાસ્ટ થયો. ઓક્સિજન ભરેલા આઇસરમાં બ્લાસ્ટ. આઇસરમાં સવાર ત્રણ પૈકી બેના મોત. અન્ય એક રાહદારી મહિલાને ગંભીર ઇજાઓ. મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram