અમદાવાદ: એએમસી સંકુલ બાદ હવે હોટેલ-રેસ્ટોરન્ટમાં પણ વેક્સિનેશન ફરજીયાત, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

અમદાવાદમાં (Ahmedabad) એએમસી (AMC) સંકુલ બાદ હવે હોટેલ-રેસ્ટોરન્ટમાં પણ વેક્સિનેશન (vaccination) ફરજીયાત કરાયું છે. હોટેલ-રેસ્ટોરન્ટ એસોસિયેશને હોટેલ-રેસ્ટોરન્ટ માલિકોને પત્ર લખ્યો છે. કોરોના રસીનો પ્રથમ અને બીજો ડોઝ ન લીધો હોય તેવા વ્યક્તિઓને પ્રવેશ ન આપવા જણાવ્યું છે.  

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram