Ahmedabad: એર ટ્રાફિક થયો પૂર્વવત, ડોમેસ્ટિક મુસાફરોની અવર જવરમાં કેટલો નોંધાયો વધારો?

Continues below advertisement

કોરોના(Corona)ના કેસમાં ઘટાડો થતા હવે એર ટ્રાફિક(Air traffic) પૂર્વવત થવા માંડ્યો છે. અમદાવાદના સરદાર વલ્લભ ભાઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ(Sardar Vallabhbhai International Airport) પર એક મહિનામાં ડોમેસ્ટિક મુસાફરોની અવર જવરમાં 70 ટકાનો વધારો નોંધાયો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram