અમદાવાદઃ સામાન્ય વરસાદે ખોલી તંત્રની પોલ, અનેક સ્થળો પર ધોવાયા રસ્તા,જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

અમદાવાદ( Ahmedabad )માં સામાન્ય વરસાદે(Roads) તંત્રન પોલ ખોલી નાખી છે. શહેરમાં અનેક સ્થળો પર રસ્તાઓ ધોવાઈ ગયા છે. ગુજરાત યુનિવર્સિટીને સાંકળતા રસ્તાઓની હાલત બિસ્માર છે. રસ્તા પર ડામર ઉખડી ગયો છે. જેના કારણે શહેરજનો હાલાકીનો સામનો કરી રહ્યા છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram