Ahmedabad:જોધપુર વિસ્તારમાં આવેલા સ્ટાર બજારને AMCએ કેમ કર્યું સીલ?,જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
23 Apr 2021 04:12 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદમાં જોધપુર વિસ્તારમાં આવેલા સ્ટાર બજારમાં 50 ટકાથી વધુ ક્ષમતાના આદેશનું પાલન ન થતા મહાનગરપાલિકાએ તેને સીલ કર્યું છે. મનપાના ટેક્સ વિભાગે આ બજારને સીલ કરી દીધું છે.