Ahmedabad: કોગ્રેસ મુખ્યાલય બહાર કાર્યકરે લખ્યા અપશબ્દોઃ શું કોંગ્રેસ વજીરખાન જેવા નેતાની ...બની ગઈ છે ?
Continues below advertisement
છ મનપાની ચૂંટણીમાં ટિકિટ ફાળવણીને લઇને કોગ્રેસમાં ભારે અસંતોષ છે. અમદાવાદમાં પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયની બહાર અપશબ્દો લખવામાં આવ્યા હતા. વીડિયોમાં દેખાનાર વ્યક્તિએ અભદ્ર લખાણ લખ્યું હતું. તેણે કોગ્રેસ નેતા વજીરખાનની વિરુદ્ધમાં લખાણ લખવામાં આવ્યું હતું.
Continues below advertisement