અમદાવાદ અને ગાંધીનગર ACBની સૌથી મોટી ટ્રેપ, કોણ છે મુખ્ય આરોપી?

Continues below advertisement
અમદાવાદ(Ahmedabad) અને ગાંધીનગર(Gandhinagar) એસીબીની સૌથી મોટી ટ્રેપમાં સવા બે કરોડની રકમ મળી છે. જેમાં વર્ગ-2ના અધિકારી નિપૂણ ચોક્સી મુખ્ય આરોપી છે. એસીબીએ કહ્યું કે, અમે પાટણમાં પણ ટ્રેપ ગોઠવી હતી.
 
 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram