Ahmedabad: અસામાજિક તત્વો બન્યા બેફામ, એક વ્યક્તિનું અપહરણ કરી કાપી આંગળી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
23 Jul 2021 05:08 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદ(Ahmedabad)માં અસામાજિક તત્વો(Anti-social elements) બેફામ બન્યા છે. ગોમતીપુર વિસ્તારમાં અસામાજિક તત્વોએ એક વ્યક્તિના ગળા પર કટાર મુકી તેનું અપહરણ કરી ગાડીમાં ઢોર માર માર્યો હતો. એક હાથની આંગળી પણ કાપી નાખી હતી.